આઇપીએલ / પ્લેઓફમાં પહોંચવા થનગનતા રાજસ્થાન રોયલ્સનું ગણિત વિરાટ બગાડી નાખશે?

Royal Challengers Bangalore vs Rajasthan Royals Playing 11 IPL

આજે બેંગલુરુમાં આરસીબીની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાવાની છે. બીજી તરફ રાજસ્થાન આ મેચમાં મોટી જીત હાંસલ કરીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાની કોશિશ કરશે. આઇપીએલ-૨૦૧૯ના પ્લેઓફની દોડમાંથી બહાર ફેંકાઈ ગયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની ટીમ બાકીની બે મેચમાં હવે બીજી ટીમોનું ગણિત બગાડી નાખવાની કોશિશ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ