રેકોર્ડ / 'કોલાવરી ડી'ની 9મી એનીવર્સરી પર 'રાઉડી બેબી'એ મચાવ્યો તહેલકો, 1 અરબ વ્યૂઝ સુધી પહોંચનાર પહેલુ સાઉથ ઇન્ડિયન ગીત 

Rowdy baby cross 1B views on youtube

ભારતમાં કોઇ પણ ના બનવાની ઘટના બને તો તેને રજનીકાંત સાથે સરખાવી દેવામાં આવે છે. કારણકે રજનીકાંત કોઇ પણ વસ્તુ કરી શકે છે. જ્યારે કોલાવરી ડી ગીત આવ્યું હતુ ત્યારે ધનુષના નામે મોટા મોટા રેકોર્ડ બની ગયા હતા. ત્યારે મીમ્સ વાયરલ થયા હતા કે રજનીકાંતનો જમાઇ છે તે કંઇ પણ કરી શકે છે. આ ગીતના 9 વર્ષ બાદ મારી-2 ફિલ્મનું રાઉડી બેબી ગીતે તહેલકો મચાવી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ