વંદે ભારત / ગોવા એરપોર્ટ પર દુબઇથી પરત ફરેલા લોકોએ આ મામલે કર્યો હંગામો, આરોગ્ય સચિવે કહ્યું કે....

Row at airport as vande bharat flight passengers refuse paid institutional quarantine

વંદે ભારત મિશન હેઠળ દુબઇથી ગોવા પહોંચેલી પ્રથમ વિશેષ ફલાઇટના યાત્રીઓના કારણે એ સમયે એરપોર્ટ પર હોબાળો મચ્યો જ્યારે તેમાથી કેટલાંક લોકોએ ક્વોરન્ટાઇન સેન્ટર પર જવાનો ઇન્કાર કર્યો. પ્રવાસીઓ જણાવ્યું કે તેઓ રૂપિયા આપી 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કેન્દ્ર નહીં જાય. અમને અમારા ઘરે મોકલી આપો. ઉલ્લેખનીય છે કે દુબઇથી ગોવા આવેલી આ પ્રથમ વિશેષ ફલાઇટમાં કુલ 155 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ