દિલ્હી / મનીષ સિસોદીયાના છૂટવાના દિવસો ગયા, ફરી થઈ 14 દિવસની જેલ, ED-CBI એકીસાથે લાગી પાછળ

Rouse avenue court Delhi extended manish sisodia's judicial custody for 14 days

દારુ કૌભાંડમાં અટવાયેલા દિલ્હીનાં પૂર્વ ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધતી જાય છે. દિલ્હીની રાઉઝ કોર્ટે CBI મામલામાં તેમની ન્યાયિક કસ્ટડી ફરીથી વધારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ