સ્વાસ્થ્ય / બાળકને કૃમિ ન થાય તેનું ધ્યાન રાખો

Roundworm Infection in Children

ભારતમાં 2015ના વર્ષથી નેશનલ ડીવર્મિંગ ડે ઉજવાય છે. બાળકોને કૃમિ ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવાય છે. કૃમિની આ બહુ સામાન્ય જણાતી સમસ્યા બાળકોના વિકાસમાં અડચણ ઉભી કરી શકે છે. જો આ રોગ બહુ ઉંડો ફેલાઇ જાય તો પરિસ્થિતિ હેન્ડલ કરવી અઘરી બની જાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ