બિઝનેસ / કોરોનાથી ભયથી બહાર આવીને આ કંપનીનો IPO લોન્ચ થઇ રહ્યો છે; સૌ રોકાણકારોની નજર

Rossari Biotech IPO launching amid corona fear

કોરોના વાયરસને કારણે ફેબ્રુઆરીમાં શેરબજારના કડાકા પછી બજાર હજી બહાર આવી શક્યું નથી. શેરબજાર હજી પણ તેની જાન્યુઆરીની મહત્તમ સપાટીથી લગભગ 15 ટકાની નીચે છે. શેરબજારમાં થયેલા ઘટાડાને કારણે છેલ્લા લગભગ 4 મહિનામાં કોઈ IPO બહાર આવ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ