મહારેકોર્ડ / ક્રિકેટ જગતમાં દુનિયાનો આ એકમાત્ર ખેલાડી હશે જેની પાસે હશે ગજબ રેકોર્ડ

Ross taylor create unique world record wellington test Cricket match

ન્યૂઝીલેન્ડની ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન ભારત સામે 21 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચમાં રમતાંની સાથે જ એક મહારેકોર્ડ પોતાના નામે નોંધાવી દેશે. આ એ રેકોર્ડ હશે, જેને દુનિયાનો કોઈ પણ દિગ્ગજ ખેલાડી પોતાના નામે નોંધાવી શક્યો નથી. હાલ રોસ ટેલર આ સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ