વરણી / દેશની સૌથી ધનિક મહિલા હવે HCL કંપનીની સંભાળાશે કમાન, શિવ નાદારનું ચેરમેનપદેથી રાજીનામું

Roshni Nadar Malhotra India's Wealthiest Woman New Chief Of HCL Tech

રોશની નાદાર મલ્હોત્રા જે ભારતની સૌથી ધનિક મહિલા છે તેઓએ હવે HCL ટેક્નોલોજીના ચેરપર્સન તરીકેનો કાર્યભાર સાંભળ્યો છે. HCLએ શુક્રવારે આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરી હતી. 38 વર્ષીય રોશની તેમના પિતા શિવ નાદારનું સ્થાન લેવા જઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ