રિસર્ચ / ભણવામાં મન નથી લાગતું? આ ફૂલની સુંગધથી મળશે ફાયદો

rose fragnance helps in reading and sleeping

રિસર્ચ પ્રમાણે ભણવામા ધ્યાન કેન્દ્રિત ના થઇ શકવું અને ઊંઘ ના આવવાની સારવાર ગુલાબના ફૂલની સુંગધમાં છુપાયેલુ છે. ખૂબ જ કમાલની છે ગુલાબન ફૂલની સુંગધ. ગુલાબની સુંગધ સારી રીતે ભણવા અને ઊંઘની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એક નવા સંશોધનમા આ વાત સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ