બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / આવતીકાલે વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ, રોઝ ડે પર પાર્ટનરને આપો આ સરપ્રાઈઝ ગિફ્ટ્સ

photo-story

7 ફોટો ગેલેરી

જાણી લો / આવતીકાલે વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ, રોઝ ડે પર પાર્ટનરને આપો આ સરપ્રાઈઝ ગિફ્ટ્સ

Last Updated: 05:58 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ રોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એક-બીજાને ગુલાબ આપીને સ્પેશિયલ ફીલ કરાવે છે. તો ચાલો જાણીએ કે રોઝ ડે પર ગુલાબ સિવાય બીજા કયા સરપ્રાઇસ પાર્ટનરને આપી શકાય છે.

1/7

photoStories-logo

1. રોઝ ડે

રોઝ ડે વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ છે. આ દિવસે કપલ્સ એક બીજાને ગુલાબ આપીને પોતાના સંબંધમાં મીઠાસ વધારે છે અને પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવે છે. જો તમે પણ કોઈ સ્પેશિયલ વ્યક્તિને ગુલાબ આપી રહ્યા છો તો ટ્રેડેન્શિયલ રોઝથી કઈક અલગ અમુક ગિફ્ટ્સ આપી શકો છો, જે તેમનો દિવસ ખૂબ સ્પેશિયલ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ફૂલોનો બુકે

આ એક ક્લાસિક અને રોમેન્ટિક વિકલ્પ છે. એક ગુલાબની જગ્યાએ ગુલાબો વાળો બુકે આપી શકો છો, આનાથી તે ખૂબ જ સ્પેશિયલ ફીલ કરશે. જોકે પ્રેમ માટે લાલ અને મિત્રતા માટે પીળા રંગનું ગુલાબ પણ કોઈ મિત્રને આપી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ગુલાબની સુગંધ વાળ પ્રોડક્ટ્સ

ગુલાબની સુગંધ વાળા પરફ્યુમ કે ગુલાબની સ્મેલ વાળા કેન્ડલ પણ તમે ગિફ્ટ કરી શકો છો. ગુલાબથી ભરપૂર સ્કિન કેર પ્રોડક્ટ્સ જેવા કે, ગુલાબનું ફેસ માસ્ક કે ગુલાબ જળ, ગુલાબનો સાબુ કે ગુલાબ બાથ બમ પણ એક નવો ઓપ્શન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગુલાબના ઘરેણાં

ગુલાબની થીમ વાળા ઘરેણાં, નેકલેસ, બુટ્ટી, વીંટી, પેન્ડેન્ટ કે બ્રેસલેટ આપીને પણ તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો. જો ઈચ્છો તો આ વેલેન્ટાઇન વીકની શરૂઆત આ ગિફ્ટ્સ આપીને પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પર્સનલ ફોટો ફ્રેમ

ત્યાંએ ઈચ્છો તો તમારા પાર્ટનરને રોઝની થીમ વાળી કોઈ ફોટો ડિઝાઇન કે કોલાજ ડિઝાઇન કરીને ગિફ્ટ આપી શકો છો. જો ઈચ્છો તો આ ફ્રેમ સાથે સુંદર નોટ પણ આપી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગુલાબનો છોડ

જ્યારે તમે ગુલાબ આપશો તો તે અમુક જ દિવસોમાં સુકાઈ જશે. પરંતુ જો તમે ગુલાબનો છોડ આપો છો તો તે હંમેશા પાર્ટનરને તમારી યાદ અપાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગુલાબના ગાર્ડનમાં લઈ જાઓ

તમે તમારા ફૂલોનાં બગીચામાં પણ લઈ જઈ શકો છો કે કોઈ રોઝ પાર્કમાં પિકનિક પર જઈ શકો છો. વિશ્વાસ કરો આ તમારા અને તમારા પાર્ટનર માટે સૌથી સારો અનુભવ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

valentine week relationship tips rose day gift

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ