ભારતનું આ મંદિર જ્યાં વરસાદ આવવાનો છત પર મળે છે સંકેત

By : krupamehta 01:14 PM, 15 May 2018 | Updated : 01:14 PM, 15 May 2018
શું તમે કલ્પના કરી શકો છો કોઇ એવા ભવનની જેની છત જોરદાર ગરમીમાં પણ ટપકવા લાગે, વરસાદની શરૂઆત થતાં જ જેની છત પરથી પાણી ટપકવાનું બંઘ થઇ જાય. આ ઘટના છે હેરાન કરી દે એવી પણ સત્ય છે. ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક નગરી કહેવાતા કાનપુર જનપદના ભીતરગામ વિકાસખંડથી 3 કિલોમીટર અંતરે આ ગામ છે બેહટા. 

આ મંદિરમાં છે તડકામાં પાણીના ટીપા ટપકવા અને વરસાદમાં છત લિકેજ બંધ થવાના રહસ્યો. આ ઘટનાક્રમ કોઇ સામાન્ય ઇમારત અથવા ભવનની નથી પરંતુ ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરમાં. આ ઘટનાક્રમ કોઇ સામાન્ય ઇમારત અથવા ભવનની નહીં પરંતુ ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરમાં. ગ્રામજનો જણાવે છે કે વરસાદ થવાના છ સાત દિવસ પહેલા મંદિરની છતથી પાણી ટપકવા લાગે છે. આટલું જ નહીં. જે આકારમાં ટપકે છે, એના આધારે વરસાદ થાય છે. હેરાન કરનારી વાત તો એ છે કે જેવો વરસાદ શરૂ થાય છે, છત અંદરથી પૂરી રીતે સૂકાઇ જાય છે. 

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. અત્યાર સુધી બસ એક જ વાતની જાણ થઇ છે કે મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય 11મી સદીમાં કરવામાં આવ્યું. મંદિરની બનાવટ બૌદ્ધ મઠની જેમ છે. એની દિવાલો 14 ફીટ ઊંચી છે.

ભગવાન જગન્નાથનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલદાઉ અને સુભદ્રાની કાળા પથ્થરોની મૂર્તિઓ બિરાજમાન છે.  શું તમે કલ્પના કરી શકો છો કોઇ એવા ભવનની જેની છત જોરદાર ગરમીમાં પણ ટપકવા લાગે, વરસાદની શરૂઆત થતાં જ જેની છત પરથી પાણી ટપકવાનું બંઘ થઇ જાય. આ ઘટના છે હેરાન કરી દે એવી પણ સત્ય છે. ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક નગરી કહેવાતા કાનપુર જનપદના ભીતરગામ વિકાસખંડથી 3 કિલોમીટર અંતરે આ ગામ છે બેહટા. 

આ મંદિરમાં છે તડકામાં પાણીના ટીપા ટપકવા અને વરસાદમાં છત લિકેજ બંધ થવાના રહસ્યો. આ ઘટનાક્રમ કોઇ સામાન્ય ઇમારત અથવા ભવનની નથી પરંતુ ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરમાં. આ ઘટનાક્રમ કોઇ સામાન્ય ઇમારત અથવા ભવનની નહીં પરંતુ ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરમાં. ગ્રામજનો જણાવે છે કે વરસાદ થવાના છ સાત દિવસ પહેલા મંદિરની છતથી પાણી ટપકવા લાગે છે. આટલું જ નહીં. જે આકારમાં ટપકે છે, એના આધારે વરસાદ થાય છે. હેરાન કરનારી વાત તો એ છે કે જેવો વરસાદ શરૂ થાય છે, છત અંદરથી પૂરી રીતે સૂકાઇ જાય છે. 

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. અત્યાર સુધી બસ એક જ વાતની જાણ થઇ છે કે મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય 11મી સદીમાં કરવામાં આવ્યું. મંદિરની બનાવટ બૌદ્ધ મઠની જેમ છે. એની દિવાલો 14 ફીટ ઊંચી છે.

ભગવાન જગન્નાથનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલદાઉ અને સુભદ્રાની કાળા પથ્થરોની મૂર્તિઓ બિરાજમાન છે.  Recent Story

Popular Story