આર્થિક સહાય / રોનાલ્ડો સહિતના ફૂટબૉલર્સે આપ્યા 753 કરોડ રૂપિયા, તો ગંભીર અને ખેલ મંત્રીએ કરી 1-1 કરોડની મદદ

Ronaldo give Rs 753 crore, Gambhir and sports minister Rijiju donate 1 1 crore

દુનિયાભરના સ્પોર્ટ્સસ્ટાર 195 દેશમાં કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ઇટાલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટસ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કોચ મોરિઝિયો સારી અને અન્ય ખેલાડીઓએ ક્લબને મદદ કરવા માટે 100 મિલિયન યુરો (લગભગ 753 કરોડ રૂપિયા) આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ