અમદાવાદ / IPS સફિન હસન બનીને રોમિયોએ યુવતીને ફસાવી, સાયબર ક્રાઇમમાં દાખલ થઈ ફરિયાદ

Romeo impersonating IPS Safin Hasan lured the girl, complaint filed in cyber crime

IPS સફિન હસનના નામે યુવતીને અશ્લીલ મેસેજ કરતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવવામાં આવી છે. યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ