BIG NEWS / ભારતની તાકાતમાં વધારો, મિસાઈલથી સજ્જ મલ્ટી રોલ હેલિકોપ્ટર રોમીયો દરિયાની કરશે રખેવાળી

Romeo Helicopter come to kochi airport to join indian navy

અમેરિકાનું મલ્ટી રોલ હેલિકોપ્ટર રોમીયો ભારતીય નૌસેનાને સોપવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર માટે ઇન્ડિયન નેવીએ અમેરિકા સાથે કરાર કર્યા છે.અને કોચ્ચી શિપયાર્ડને સોપવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ