સર્વે / લક્ઝરી લાઈફ કરતાં રોમાન્સને વધુ મહત્વ આપે છે યુવાનોઃ ૬૩ ટકા લોકો લગ્નજીવનથી ખુશ

Romance gives more importance to luxury than luxury life

ઓક્સફર્ડ ઇકોનોમિક્સ એન્ડ ધ નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચમાં જણાવાયું છે કે યુવાનો તેમની લક્ઝરી લાઇફથી વધુ પ્રેમસંબંધોને મહત્ત્વ આપે છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પબ્લિશ એક અન્ય રિપોર્ટ કહે છે કે લક્ઝરી લાઇફ પ્રત્યે મહિલાઓ કરતાં પુરુષો વધુ આકર્ષાય છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત સંશોધન મુજબ તેમનો આ ઝુકાવ હોર્મોનના કારણે થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ