ચેતવણી / ડિબેટમાં આવેલા મહેમાનો હદ ન વટાવે તે જોવાની ફરજ ન્યૂઝ એન્કરની- હેટ સ્પીચ મામલે સુપ્રીમનો ચુકાદો

Role Of Anchor Is...

હેટ સ્પીચ મામલે એક મોટી ટીપ્પણી કરતા સુપ્રીમે એવું કહ્યું કે ન્યૂઝ એન્કરની ફરજ છે કે તે ડિબેટમાં આવેલા લોકોને હેટ સ્પીચ આપતા રોકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ