પ્રસિદ્ધી / આ શખ્સની લોકપ્રિયતા હજુ પણ એટલી કે 25 હજાર લોકોએ જેલમાં જુઓ શું મોકલ્યું

rohtak dera chief ram rahim gets 25 thousands rakhis in rohtak jail

હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સતત રાખડીઓ મોકલવામાં આવી રહી છે. છેલ્લાં 19 દિવસમાં 25 હજારથી વધુ રાખડીઓ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ