ટેલિવિઝન / ચાલુ શૂટિંગે રોહિત શેટ્ટી અભિનેત્રી પર ભડકી ગયો, કહ્યું પોતાની હદમાં રહો

Rohit Shetty gets angry at Tejasswi Prakash In Khatron Ke Khiladi 10

અત્યારે 'ખતરો કે ખિલાડી 10' ચાલી રહ્યું છે. આ શોમાં કન્ટેસ્ટન્ટે જીવના જોખમે અલગ-અલગ ખતરનાક સ્ટંટ કરવાના હોય છે. રોહિત શેટ્ટી આ શોને હોસ્ટ કરી રહ્યો છે. ત્યારે શોમાં એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ તેના ટાસ્કમાં બેસ્ટ પર્ફોમન્સથી લોકોનું દિલ જીતી રહી છે. શોમાં રોહિત સાથેની તેની મસ્તી પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. પરંતુ શોમાં એવું કંઈક થયું કે રોહિત તેના પર ગુસ્સે થઈ ગયો અને તેને હદમાં રહેવાનું કહી દીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ