ક્રિકેટ / છગ્ગા ફટકારવાના મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માનું એકચક્રી શાસન

Rohit Sharma's sole rule in international cricket for hitting sixes

ઓસ્ટ્રેલિયાનો કોઈ બોલર રોહિત સામે પ્રભાવ પાડી શક્યો નહીં. રોહિતે બેંગલુરુમાં જોરદાર છ છગ્ગા ફટકાર્યા. રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ બાદથી સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ