IND vs HK 2022 / રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરવાની તક, આવું તો ધોની પણ નથી કરી શક્યો

rohit sharma will become first caption to win 7 matches in row in asia cup if india wins against hongkong

31 ઓગસ્ટનાં રોજ ભારત અને હૉંગકૉંગ વચ્ચે મેચ રમાશે, આ મેચ જીતીને રોહિત શર્મા એશિયા કપમાં સતત 7 મેચ જીતનાર પહેલા કેપ્ટન બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ