Sunday, September 22, 2019

WC 2019 / મેચ દરમિયાન અનુષ્કાએ ના બોલાવી રોહિત શર્માની પત્નીને

rohit sharma wife ritika sajdeh virat kohli wife anushka sharma icc cricket world cup india vs sri lanka

ભારત અને શ્રીલંકાની વચ્ચે શનિવારે રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં ટીમ ઇન્ડિયાએ રોહિત શર્મા અને કેએલ રાહુલની જોરદાર સેન્ચ્યુરીથી જીત મેળવી, ભારતે પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ