ક્રિકેટ / રોહિતનાં એક મહિનાની ફીસ જેટલી જ છે તેમના ઘરની કિંમત પણ આ કારણથી નથી મળતું વિજ્ઞાપનોમાં કામ

rohit sharma wealth and fees and family background

જ્યારે તમારી મેહનત રંગ લાવે ત્યારે સફળતા તમારા કદમોમાં આવી જાય છે. આવી જ કહાણી ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની છે. જેમણે બેટિંગથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઇ ગયા છે. જ્યારે રોહિત શર્મા મેદાન પર બેટિંગ કરી રહ્યા હોય ત્યારે દર્શકોમાં એક આશા વધી જાય છે કે ભારત આ મેચ જીતીને રહેશે. રોહિતનાં ચાહકો આખા ભારતમાં છે. તેમણે આજ સુધી ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ