ક્રિકેટ / રોહિત શર્માના ટ્વિટર હેન્ડલથી અજીબોગરીબ ટ્વિટ, ચહલે કહ્યું, શું ભાઈ? બધુ બરોબર છે ને?

rohit sharma twitter hacked or not fans question india vs sri lanka

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મંગળવારે સતત એવી ટ્વીટ કરી રહ્યા છે જે ફેન્સને સમજ નથી આવી રહી. લોકોનું રિએક્શન છે કે રોહિત શર્માનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ