WC 2019 / રોહિત શર્માએ નોટ આઉટ હોવાના આપ્યાં પુરાવા, ચાહકોએ તો ગજબ કર્યુ

Rohit Sharma tweet controversial third umpire decision India vs west indies twitter reaction ICC cricket

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ શુક્રવારના રોજ સોશિયલ મીડિયા પર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાના આઉટ થવા મુદ્દેના વિવાદાસ્પદ નિર્ણય મામલે નિરાશા વ્યક્ત કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ