નિવેદન / ભારતને જીત અપાવ્યા બાદ રોહિતે કેમ કહ્યું 'ખબર જ ન હતી કે સુપરઓવરમાં શું કરવું'

rohit sharma statement after won the match against newzealand says he did not know what to do in super over

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં વચ્ચે T 20નો મુકાબલો ખુબ રોમાંચક રહ્યો હતો. મેચમાં એક સમસ્ય આવ્યો તો જ્યાં લોકોને લાગ્યું કે ન્યુઝીલેન્ડની ટીમ આજે જીતી જશે પરંતુ ટીમ ઈન્ડિયાએ પછી કમબેક કર્યું. છેલ્લી બોલ સુધી કોઈને ખબર ન હતી કે કઈ ટીમ વિજેતા બનશે. બંને ટીમ વચ્ચે જયારે મેચ ડ્રો થઇ ગઈ ત્યારે સુપરઓવર કરવાનો વારો આવ્યો હતો. સુપર ઓવરમાં રોહિત શર્માએ ખુબ ધુઆંધાર પ્રદર્શન કર્યું. છેલ્લી બે બોલમાં ભારતને 10 રનની જરૂર હતી જે બાદ બંને બોલ પર સિક્સ ફટકારી અને ભારતે ન્યુઝીલેન્ડની ધરતી પર ઈતિહાસ રચી દીધો. પરંતુ તમને ખબર છે હિટમેન રોહિતે મેચ જીતાડ્યા પછી શું કહ્યું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ