વાયરલ / VIDEO : દ્રવિડની પાછળ બેઠો હતો સિરાજ, અચાનક રોહિતે માર્યો લાફો, વીડિયો વાયરલ

rohit sharma slaps mohmmed siraj in the stadium

હિટમેન રોહીત શર્માએ ફૂલટાઇમ ટી 20 કપ્તાન તરીકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મૅચથી ડેબ્યુ કર્યું છે. પહેલી જીત સાથે એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે પણ હસી પડશો. 

બ્રેકિંગ ન્યૂઝ