ક્રિકેટ / નિવૃત્તિ પહેલાં હિટ મેન રોહિત શર્મા તેનું આ સપનું પૂરું કરવા માંગે છે

Rohit sharma says Winning the world cup is the only goal

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ તેના ક્રિકેટ કરિયરનું સૌથી મોટું સપનું જાહેર કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર પર રોહિતે તેના ફેન્સ માટે એક સંદેશ આપ્યો છે, જેમાં તેણે તેની ક્રિકેટ કારકીર્દિનું સૌથી મોટું લક્ષ્ય જાહેર કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x