WC 2019 / 1 ગ્રાઉન્ડ, 3 દિવસ- 2 સેન્ચુરી, રોહિતે પોતાના નામે કરી અનોખી હેટટ્રિક

rohit sharma record world cup 2019 hat trick of centuries birmingham india vs bangladesh

બાંગ્લાદેશ વિરુદ્ઘ વર્લ્ડ કપ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલા ભારતીય બેટ્સમેને સારા રન કર્યા. બર્મિધમના એજબેસ્ટનમાં રોહિતે બાંગ્લાદેશી બૉલર્સને હંફાવી નાખ્યા અને ઇન્ટરનેશનલ કરિયરની 26મી સેન્ચુરી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ