IPL 2022 / પહેલી જ મેચમાં હાર્યા પછી દીકરી સાથે જમીન પર બેસીને રમકડાં રમવા લાગ્યો 'હિટમેન', લોકોએ કહ્યું, ક્યૂટ ફોટો

rohit sharma play with daughter samaira after mumbai indians defeat against delhi capitals

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સિઝનમાં સૌથી વધુ 5 વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાર સાથે શરૂઆત થઇ છે. રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈને 4 વિકેટથી હરાવી. આ પરાજય બાદ પણ મુંબઈના કેપ્ટન રોહિત શર્મા તેના માર્ગથી વિચલિત થયા નથી.

બ્રેકિંગ ન્યૂઝ