ક્રિકેટ / ઓપનિંગ ડેબ્યૂમાં રોહિત બન્યો 'મેન ઑફ ધ મેચ', કહ્યું- ચાલુ રહેશે તોફાની બેટિંગ

rohit sharma opening chance century india vs south africa vishakhapatnam test virat kohli indian cricket team

ઓપનિંગ બેટ્સમેન તરીકે પહેલી વખત રમતા દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંન્ગમાં સેન્ચ્યુરી કરનાર રોહિત શર્માને મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિતે આ તક માટે ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ