ક્રિકેટ / VIDEO: ભાઈ! મને શું બતાવે છે... ચાલુ મેચમાં કેમેરામેન પર બગડ્યો રોહિત શર્મા, હસવા લાગ્યા બાકીના ખેલાડીઓ

rohit sharma on cameraman angry during review time indian cricket team india

આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી અને તમામના દિલ જીતી લીધા હતા. રવિન્દ્ર જાડેજાએ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી અને 70 રન બનાવ્યા. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી.

બ્રેકિંગ ન્યૂઝ