ક્રિકેટ / T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર, આ ખેલાડીએ વિરાટને પાછળ છોડ્યો

Rohit Sharma Now Has Most 50 Plus Score In T20i

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરીઝના પાંચમાં અને અંતિમ ટી-20માં 60 રન બનાવ્યાં છે. રોહિતે ટી-20 ઇન્ટરનેશનલ કરિયરનો 21મી અડધી સદી 35 બોલમાં ફટકાર્યા હતાં. તેઓ 3 નંબરના બેટડસ્ટમેન તરીકે ઉતર્યા હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ