ક્રિકેટ / રોહિત શર્માએ કર્યું ધમાકેદાર કમબેક! શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હિટ મેને બનાવ્યો એક ખાસ રેકોર્ડ

Rohit Sharma made a great comeback! The hit man created a special record by scoring a half-century against Sri Lanka

રોહિત શર્મા એ શ્રીલંકા સામે તેની ઇનિંગમાં 67 બોલમાં 83 રન બનાવ્યા હતા જેમાં કુલ 9 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. હિટ મેને અડધી સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ