રચાશે ઈતિહાસ? / ઈંગ્લેન્ડમાં 15 વર્ષથી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને નથી મળી જીત, શું હવે રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમને મળશે જીત?

rohit sharma has a chance to create history by defeating england in test series rahul dravid

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી મહિને બર્મિંઘમમાં એકમાત્ર ટેસ્ટ રમવામાં આવશે. આની પહેલા ભારતીય ટીમ લીસેસ્ટર કાઉન્ટી ટીમ સામે 24 જૂનથી પ્રેક્ટિસ મેચ રમશે. જેના માટે ભારતીય ખેલાડી લીસેસ્ટર પહોંચી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ