ક્રિકેટ / VIDEO: રોહિત શર્મા અમ્પાયર પર ભડક્યો, આ રીતે કાઢી ભડાસ

Rohit Sharma fined 15 percent of match fees due to breach of code of conduct

રોહિતને ઇડન ગાર્ડન્સ પર રવિવારની રાત્રિએ રમાનારી મેચમાં જ્યારે તેને આઉટ આપવામાં આવ્યો ત્યારે રોહિત શર્માએ ગુસ્સામાં બેટને સ્ટમ્પ પર ફટકાર્યું. જેની તેને સજા ભોગવવાનો વારો આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ