સિદ્ઘિ / 'હિટમેન' રોહિતે 22 વર્ષ જૂનો જયસૂર્યા તથા 'બ્રેડમેન' કોહલીનો આ રેકોર્ડ તોડ્યો

Rohit Sharma ends year on a high with another world record

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં રવિવારે ઓપનર તરીકે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. પોતાની ઇનિંગ્સમાં 9 રન પૂરા કરીને રોહિત એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનાર ઓપનર બની ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ