ક્રિકેટ / હર્ષલ પટેલની જગ્યાએ આ પ્લેયરને તક આપી શકે છે રોહિત શર્મા, ફટાફટ વિકેટ પાડે એવો દમદાર બોલર

 rohit sharma can select deepak chahar instead of harshal patel in sa series

ઓસ્ટ્રેલીયા સામે ખરાબ પ્રદર્શનને કારણે હર્ષલ પટેલની જગ્યાએ રોહિત શર્મા હવે સાઉથ આફ્રિકા સામે દિપક ચાહરને તક આપી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ