ક્રિકેટ / ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં રોહિત શર્મા બનાવી શકે છે મહત્વનો રેકોર્ડ, માત્ર 3 ભારતીય ખેલાડીઓ પાસે જ છે આ સિદ્ધિ

ROHIT sharma can make 10000 run in cricket as opner

રોહિત શર્માએ આજ સુધી પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી સીરીઝમાં રોહિત શર્મા વધુ એક રેકોર્ડ બનાવી તે સહેવાગ અને સચિનની યાદીમાં સામેલ  થઇ જાય તેવી આશા છે. ઓપનર તરીકે રોહિત શર્મા આ મેચમાં પોતાના 10 હજાર રન પુરા કરી શકે છે. અત્યાર સુધી માત્ર 3 જ ભારતીય ક્રિકેટર એવા છે જેમણે ઓપનર તરીકે આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ