IND vs AUS / શું રાજકોટમાં રોહિત શર્મા તોડી નાખશે સચિન- સૌરવનો આ મહત્વનો રેકોર્ડ, માત્ર 46 રનની જરુર

rohit sharma can break sachin record in one of ind vs aus on rajkot khanderi stadium

બ્રાયન લારાનો એક મોટો રેકોર્ડ તોડી નાખશે. સાથે સાથે જો રોહિત શર્મા આ મેચમાં 7 સિક્સર કરે તો બધી ફોરમેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 100 સિક્સર કરનાર પહેલાં ખેલાડી બની જશે. હાલ તો રાજકોટવાસીઓમાં મેચને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું એ થાય છે કે શું રોહિત શર્મા રાજકોટમાં કમાલ કરી શકે છે કે નહીં 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ