સિદ્ધી / T-20માં હિટમેન શર્માએ ફરી રચ્યો ઈતિહાસ, આ કીર્તિમાન કરનાર એશિયાના પહેલા ક્રિકેટર

rohit sharma becomes first indian and asian batsman to complete 400 sixes

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં એક ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી છે. શારજાહમાં રાજસ્થાન રોયલ્સની સામેની મેચમાં રોહિત શર્માએ 13 બોલમાં નાની પરંતુ તોફાની ઈનિંગ રમી અને ઈતિહાસ રચી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ