ક્રિકેટ / સતત ખરાબ ફૉર્મના પગલે કેપ્ટન કોહલીથી આગળ નીકળી ગયો રોહિત, ટીમ ઈન્ડિયા માટે આ મોટી પરેશાની 

rohit sharma ahead of captain kohli in test rankings problems for indian cricket team

ભારતીય ક્રિકેટ ટીમ માટે મિડલ ઓર્ડરના બેટ્સમેનોનું ફૉર્મ ઈંગ્લેંડમાં માથાનો દુખાવો બન્યું છે. છેલ્લી મેચમાં જ સારી શરૂઆત બાદ ટીમ કમરેથી ફસકી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ