ક્રિકેટ / 'હિટમેન' રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડી બનાવ્યો રેકોર્ડ, વનડેમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

rohit sharma 9000 odi runs records india vs australia 3rd odi bengaluru

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેસ્ટમેન અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બેંગાલુરુમાં રમવામાં આવી રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં 4 રન બનાવતાની સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ