રેકોર્ડ / રોહિતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એવું કારનામુ કર્યુ જે દુનિયાનો કોઇ બૅટ્સમેન કરી શક્યો નથી

Rohit did something against Australia that no other batsman in the world has been able to do

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મૅચ રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ આપેલ લક્ષ્યને પૂર્ણ કરવા માટે રોહિત શર્મા અને શુભમન ગીલ મેદાનમાં ઉતર્યા. આ બંને બેટ્સમૅને શાનદાર બૅટિંગ કરી હતી અને એક વર્ષથી વધુ સમય બાદ ઓપનિંગમાં જ 50 રનથી વધારે રન અપાવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ