બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : રોહિત શર્માનું ચાલ્યું બેટ, એકસાથે તોડ્યાં બે રેકોર્ડ, દ્રવિડ-મોર્ગનને પાછળ છોડ્યાં
Last Updated: 08:33 PM, 4 August 2024
ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વાર મોટો રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા સામેની પહેલી વનડેમાં 67 રન કરતાં રાહુલે એકીસાથે બે મોટા રેકોર્ડ તોડ્યાં છે. રોહિત શર્માએ પહેલો રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્કીપર ઈયોન મોર્ગનનો તોડ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડના સ્કીપર મોર્ગનનો સૌથી વધારે સિક્સનો રેકોર્ડ તોડીને ઓપનર તરીકે 15,000 રન પૂરો કરનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. પહેલા નંબરે સચિન તેંડુલકર છે. કેપ્ટન તરીકે મોર્ગને 180 ઇનિંગ્સમાં 233 સિક્સર ફટકારી હતી. હિટમેને 47 બોલમાં 67 રન કર્યાં હતા.
ADVERTISEMENT
Just @ImRo45 being his hilarious self on the field 😆
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2024
Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/5OXrxYrWCu
Fielders when it's Rohit Sharma's catch 💔 pic.twitter.com/iaFc52zbXd
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) August 4, 2024
ADVERTISEMENT
રાહુલ દ્રવિડનો કયો રેકોર્ડ તોડ્યો રોહિત શર્માએ
રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ટોપ રન સ્કોરરનો રાહુલ દ્રવિડનો પણ રેકોર્ડ તોડ઼્યો છે. અત્યાર સુધી રાહુલ દ્રવિડ ચોથા ટોપ સ્કોરર હતા જે હવે રોહિત શર્મા બન્યો છે.
હિટમેન વોશિંગ્ટન સુંદર પર ગુસ્સે થયો
સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. શ્રીલંકાની ઇનિંગમાં 33મી ઓવર દરમિયાન વોશિંગ્ટન સુંદર 3 વાર પોતાનુ રન અપ ભૂલ ગયા હતા. ત્યારબાદ સ્લિપમાં ઊભેલા રોહિત શર્મા રમૂજી સ્ટાઈલમાં તેને મારવા માટે પાછળ દોડ્યો હતો.
Another day, another FIFTY! 👏
— BCCI (@BCCI) August 4, 2024
Half-century with a MAXIMUM! 💥
57th ODI half-century for Captain Rohit Sharma 💪
Follow The Match ▶️ https://t.co/KTwPVvU9s9#TeamIndia | #SLvIND | @ImRo45 pic.twitter.com/m12g0rzgxv
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.