કોરોના / માસ્ક વિના ફરવા નિકળી ગયા હતા રોહિત અને વિરાટ, કોરોના પોઝિટિવ આવતા હવે કોને મળશે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી?

Rohit and Virat went for a walk without a mask now who will get the captaincy of Team India

રોહિત પહેલા રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે પણ બીસીસીઆઈ અને રોહિતે પોતે આ વાત પરથી કોઈ શીખ ન લીધી અને એટલા માટે જ આજ તેઓ કોરોના સંક્રમિત બન્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ