લાલ 'નિ'શાન

રોહિંગ્યા શરણાર્થીઓ / મ્યાનમારનો ખૌફ! આખરે કેમ એક પણ રોહિંગ્યા મુસ્લિમ જવા નથી તૈયાર?

Rohingya muslims refuse to return to myanmar without rights guarantee

બાંગ્લાદેશમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને પરત મ્યાનમાર લઈ જવાના પ્રયત્નો ફરીથી સાવ નિષ્ફળ નિવડ્યા છે. રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાનમાર પરત મોકલવા માટે ગુરુવારે પાંચ બસ અને દસ ટ્રક બાંગ્લાદેશના ટેકનાફ શરણાર્થી શિબિરમાં પહોંચ્યા હતાં, પરંતુ એક પણ રોહિંગ્યા પરિવારે મ્યાનમાર જવા માટે તૈયારી બતાવી નહોતી. આ અગાઉ પણ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવાની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ