Valentine Day / વેલેન્ટાઈન ડે પર Neha Kakkar એ પતિ રોહનપ્રીતને આપી સરપ્રાઈઝ, લીપલોક વાળી શેર કરી તસ્વીર

rohanpreet singh surprises neha kakkar on valentine day kissing photos viral

સિંગર નેહા કક્કર છેલ્લાં લાંબા સમયથી ગમે તે કારણોસર ચર્ચામાં બની છે. નેહા કક્કર સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. નેહા સોશિયલ મીડિયામાં અવાર-નવાર પતિ રોહનપ્રીત સિંહને લઇને પ્રેમનો એકરાર કરતી જોવા મળે છે. નેહા કક્કરે સોશિયલ મીડિયામાં પોતાના વેલેન્ટાઈન ડેની ઉજવણીની ઝલક શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ