ગૌરવ / અમદાવાદી યુવાનનું અદભૂત સાહસ, વિશ્વનાં સૌથી ખતરનાક જંગલ એમેઝોનમાં વિતાવ્યાં આટલાં દિવસ

Rohan Hundia in Amazons forest which had 30 death rate it was 8 days and was seen in front of the death

ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે હંમેશા લોકો જંગલમાં જતા હોય છે. ત્યારે તમે એવા અનેક જંગલો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એવા જંગલો વિશે બતાવા જઈ રહ્યાં છે, જ્યાં જવું માણસો માટે કોઈ ખતરાથી ખાલી નથી. આ ખતરનાક જંગલમાં રહેનારા આદિવાસીઓ માણસોને મારીને ખાઈ જાય છે. જો તમે તેમનાથી બચી પણ જશો, તો જંગલમાં ઝેરીલા જીવ, ખૂંખાર પ્રાણીઓ અને ઉકળતી નદીઓ તમને મારી નાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ