કાર્યવાહી / નેતાઓ સાથે ફોટા પડાવી ભાજપ અગ્રણી હોવાનો રોફ જમાવવો શખ્સને ભારે પડ્યું, મહિલાને ઢોર મારતા પોલીસે પાઠ ભણાવ્યો

rogue person was arrested by the vadodara police

વડોદરામાં પોલીસે રોફ જમાવનારને અંગુઠા પકડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ભાજપ અગ્રણી હોવાનો રોફ જમાવતા શખ્સને પોલીસે અંગુઠા પકડાવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ