ઈરાક / અમેરિકન દૂતાવાસ પર રૉકેટ હુમલો, મસ્જિદ પર લાલ ઝંડો લહેરાવીને ઈરાને કર્યું યુદ્ધનું એલાન

Rockets attack iraq base us troops deployed iran mosque red flag war

ઇરાકમાં અમેરિકન દૂતાવાસ પર રૉકેટથી મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર, ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસની અંદર રૉકેટ હુમલો કર્યો, જ્યારબાદથી અફરા-તફરી મચી ગઇ. ઈરાને મસ્જિદ પર લાલ ઝંડો લહેરાવીને યુદ્ધનું એલાન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ